13 November 2016

ખર્ચા અને ચર્ચા

કમાણી પર્યાપ્ત ન હોય ત્યારે ખર્ચામાં લિમિટ રાખવી
અને
જાણકારી પર્યાપ્ત ન હોય ત્યારે ચર્ચામાં લિમિટ રાખવી.

10 November 2016

અનુભવ

અનુભવ એ એક એવો કાંસકો છે
જે કુદરત આપણ ને ત્યારે જ આપે છે
જ્યારે આપણે ટાલીયા થઈ ગયા હોઇએ.